Defence Technology: ત્રણેય સેનાઓના સંકલન પર ભાર: સંરક્ષણ મંત્રી
Defence Technology: વાયુસેના કમાન્ડર્સની પરિષદમાં ઉભરતા જોખમો સામે ટેક્નોલોજી, વ્યૂહરચના અને ઓપરેશનલ સજ્જતા મજબૂત કરવા પર ભાર મૂકાયો. રાજનાથ સિંહે ઓપરેશન્સ, વહીવટ અને એરોસ્પેસ સુસંરક્ષણ માટે UDAAN દ્વારા ઇન-હાઉસ વિકસિત … Read More
