Online public grievance redressal: મુખ્યમંત્રીએ નાગરિકોની સુવિધામાં વૃધ્ધિ કરતા જનહિત નિર્ણયોની કરી જાહેરાત

નિશ્ચિત સરકારી સેવાઓમાં કાયદાકીય રીતે જરૂરી કે બાધિત ન હોય તેવી બાબતોમાં એફિડેવિટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને સેલ્ફ ડેક્લેરેશન માન્ય રાખવામાં આવશે. ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટીકાર્ડ હવે ઓનલાઇન મળશે … Read More