PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે
PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી અયોધ્યામાં નાગરિક સુવિધાઓમાં સુધારો કરવા અને વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધાઓને વિકસાવવા માટે રૂ. 11,100 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે … Read More