Mamata Banerjee Meet PM Modi

Mamata Banerjee Meet PM Modi: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન સાથે કરી મુલાકાત

નવી દિલ્હી, 20 ડિસેમ્બરઃ Mamata Banerjee Meet PM Modi: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું; “પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.”

આ પણ વાંચો… Raksha University Dikshant Samaroh: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ૨૩ ડિસેમ્બરના રોજ ત્રીજા દીક્ષાંત સમારોહનું આયોજન કરશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો