કોરોના મહામારી સામેની લડાઈમાં ડોક્ટરોની અછત ન થાય તે માટે મોદી સરકારે(Modi government) લીધો આ મોટો નિર્ણય
કોરોનાની બીજી લહેરની ભયાનકતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે(Modi government) નેશનલ એલિજીબલ કમ એન્ટ્રેસ્ટ ટેસ્ટ (NEET) ઓછામાં ઓછી 4 મહિના માટે મોકૂફ રાખવામાં આવી નવી દિલ્હી, 03 મેઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ … Read More
