કોરોના મહામારી સામેની લડાઈમાં ડોક્ટરોની અછત ન થાય તે માટે મોદી સરકારે(Modi government) લીધો આ મોટો નિર્ણય

કોરોનાની બીજી લહેરની ભયાનકતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે(Modi government) નેશનલ એલિજીબલ કમ એન્ટ્રેસ્ટ ટેસ્ટ (NEET) ઓછામાં ઓછી 4 મહિના માટે મોકૂફ રાખવામાં આવી

નવી દિલ્હી, 03 મેઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ઘણા લોકો મૃત્યુ પામે છે, તો ઘણાને ઓક્સિજનની અછત છે, તો અમુકને તો હોસ્પિટલોમાં બેડ જ મળી રહ્યો નથી. કોરોનાની બીજી લહેરની ભયાનકતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે(Modi government) નેશનલ એલિજીબલ કમ એન્ટ્રેસ્ટ ટેસ્ટ (NEET) ઓછામાં ઓછી 4 મહિના માટે મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત રવિવારે પીએમ મોદીની સમીક્ષા બેઠક બાદ કરવામાં આવી છે. 

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 મે, 2021 ના રોજ પ્રવર્તિત કોવીડ પરિસ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવા માટે માનવ સંસાધનોમાં વધારો કરવાના વિવિધ પગલાઓની સમીક્ષા કરી હતી. તેમણે પ્રવર્તિત કોવિડ પરિસ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવા માટે માનવ સંસાધનોમાં વધારો કરવાના વિવિધ પગલાંની સમીક્ષા કરી હતી.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

positive story: બાળકને જન્મ આપીને બીજા દિવસે માતાને થયો કોરોના, ૩૦ ટકા જેટલા ફેફસા પણ કોરોનાથી ક્ષતિગ્રસ્ત બાદ પણ કોરોના સામે મેળવી જીત..!