Praveg Q3 Results: પ્રવેગ Q3 રીઝલ્ટ્સ; ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 7.3% વધીને રૂ. 546 લાખ

અમદાવાદ,14 ફેબ્રુઆરી: Praveg Q3 Results: પ્રવેગ કોમ્યુનિકેશન્સ (ઈન્ડિયા) લિમિટેડે (PCIL) તેના ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ક્વાર્ટરના પરિણામોની જાહેરાત તારીખ 10 ફેબ્રુઆરી, 2022ના રોજ કરી રૂ. 546.60 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળાનો નફો રૂ. 509.45 … Read More

Praveg TV: ગુજરાતમાં શરુ થવા જઇ રહી છે પ્રવેગ ટીવી ગુજરાતી ન્યુઝ ચેનલ- વાંચો વિગત

Praveg TV: પ્રવેગ ટીવી ટૂંક સમયમાં ‘હવે સમાચાર જોવા ગમશે’ની બ્રાન્ડ પોઝિશનિંગ સાથે લોન્ચ થશે પ્રવેગ કોમ્યુનિકેશન્સ ઈન્ડિયા લિમિટેડ “પ્રવેગ ટીવી” નામે ગુજરાતી ન્યૂઝ ચેનલ શરૂ કરવાની તૈયારીમાં અમદાવાદ, 10 … Read More