Rajkot:તહેવારની ઉજવણી માતમમાં બદલાઇ ગઇ, રાજકોટના બે પરિવારના જુવાનજોધ દીકરાઓનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ!

રાજકોટ,30 માર્ચ: તહેવારની ઉજવણી પોતાના ઉત્સાહ માટે ઉજવણી કરીએ છીએ. હોળીના દિવસો ભારે ગણવામાં આવે છે. તેથી પરિવાર તરફથી પણ ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. રાજકોટ(Rajkot) નજીક આવેલા ત્રંબા … Read More

અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટ-વડોદરામાં પણ કર્ફ્યૂ(curfew time)ના સમયમાં થયો ફેરફાર, શનિવાર અને રવિવારે તમામ ફરવા લાયક સ્થળો બંધ

ગાંધીનગર, 19 માર્ચઃ કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કરફ્યૂના સમય(curfew time)માં વધારો કરવામાં આવ્યો હતો. બંને શહેરોમાં રાત્રે 9 થી … Read More

IRCTC: હરિદ્વાર ના કુંભમેળામાં જવા માટે વિચારી રહ્યા છો ? કુંભ વિશેષ યાત્રા ટ્રેન 06 માર્ચે રાજકોટથી રવાના થશે

ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા www.irctctourism.com પર  ઉપલબ્ધ છે  અમદાવાદ , ૨૦ ફેબ્રુઆરી: IRCTC: યાત્રીઓની વિશેષ માંગને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન રિજીનલ ઓફિસ અમદાવાદ કુંભ તીર્થ વિશેષ યાત્રા ટ્રેન, તમામ પોસ્ટ કોવિડ ધોરણોને … Read More

આવનારા દિવસમાં ગુજરાત મેડીકલ હબ બનશે: મુખ્યમંત્રીશ્રી

૫૦ બેડની પંચનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મુખ્યમંત્રીશ્રીના હસ્તે શુભ આરંભ કથાકાર રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિ રાજકોટ, ૨૧ જાન્યુઆરી:  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના ભકતોના આસ્થા સ્થાન સમા ૧૪૬ વર્ષ જુના પ્રાચીન … Read More

રાજકોટવાસીઓએ બનાવી અનોખી એવી વેસ્ટ પેપરના રીસાઇકલીંગ માંથી કિફાયતી ઇકો ફ્રેન્ડલી બોલપેન

વેસ્ટમાંથી માત્ર બેસ્ટ નહીં પણ “ધિ બેસ્ટ“  “યુઝ એન્ડ થ્રો”ની વિભાવનાના સાંપ્રત સમયે “યુઝ એન્ડ ગ્રો”ની ક્રાંતિકારી નુતન વિભાવનાને અગ્રેસર બનાવતા રાજકોટના યુવા સ્ટાર્ટ અપ ઉદ્યમીઓ ઉચ્ચ અભ્યાસ કરીને પણ નોકરી કરતાં … Read More

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર

સ્વજનના મૃત્યુ સમયે હૈયે હામ રાખીને ડોર ટુ ડોર સર્વેમાં ફરજ નિભાવતા કર્મયોગી આશા વર્કર “લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા એ જ મારા માટે અગિયારસ છે: આશાવર્કર સરોજબેન શીશાંગિયા સતત આઠ મહિનાથી રાજકોટના … Read More

માર્શલ આર્ટ ક્ષેત્રે અન્યો માટે પ્રેરણારૂપ બનતી રાજકોટની પ્રાચી જાધવ

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૦૫ નવેમ્બર: ગોજુ-રયુ, સાનકુકાઈ, શિટો-રયુ, શોટોકાન અને વાડો-રયુ આવાં શબ્દો સાંભળીએ કે વાંચીએ ત્યારે સૌથી પહેલાં આપણને જાપાન પ્રદેશ યાદ આવ્યા વિના ન રહે. આ તમામ જાપાનીઝ શબ્દો એક … Read More

સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ: નીતીનભાઇ પટેલ

       સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સપનાને વધુ સુદ્ઢ-મજબુત બનાવીએ: નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ રાજકોટમાં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલ અહેવાલ: પારૂલ … Read More

જસદણના દેવગા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી જીરૂનું વાવેતર કર્યું

દસ પ્રકારની વનસ્પતિ મિશ્રિત કરી દેશી દવા બનાવતા કરશનભાઇ સોલંકી અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૨૮ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે અને ખેતી ખર્ચ ઘટે તે માટે રાજકોટ ‘‘આત્મા’’ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જંતુ … Read More

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ: નિધિબેન ધોળકિયા

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ સુ-પ્રસિદ્ધ ગાયિકા નિધિબેન ધોળકિયાનો પ્રેરક સંદેશ અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: “વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ, નહિતર અચાનક અંધારા થાશે જી” ગંગાસતી – પાનબાઈના … Read More