જેતપુર:૫૮ રોજિંદા સફાઈ કામદારોને કાયમી હુકમ એનાયત કરતા મંત્રીશ્રી
રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – જેતપુર નવાગઢ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ૫૮ રોજમદાર સફાઇ કામદારોની દરખાસ્ત સરકારમાંથી મંજૂર થઈને આવતા આ રોજિંદા સફાઇ કામદારોને કાયમીના હુકમો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે એનાયત … Read More