Train Diversion: જામવંથલી–અલિયાબાડા રેલવે ડબલિંગની અસર, વધુ કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર

Train Diversion: બે ટ્રેનોનું જામવંથલી સ્ટેશને સ્ટોપેજ અસ્થાયી ધોરણે રદ; અન્ય ચાર ટ્રેનોના સંચાલનમાં પણ ફેરફાર રાજકોટ, 27 ઑક્ટોબર: Train Diversion: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં જામવંથલી–અલિયાબાડા રેલવે સેક્શન પર ડબલિંગ … Read More