world championship 2021: વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ પી.વી. સિંધુ, ભારત માટે મોટો ઝટકો-વાંચો વિગત

world championship 2021: પીવી સિંધુને વિશ્વની નંબર-1 બેડમિન્ટન પ્લેયર તાઈ જૂ યિંગે માત આપી હતી. 42 મિનિટ સુધી ચાલેલા તે મુકાબલામાં પીવી સિંધુ 17-21, 13-21થી હારી ગઈ સ્પોર્ટ્સ ડેસ્ક, 17 … Read More