World Environment Day: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
World Environment Day: ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર સહિત ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પર્યાવરણની જાળવણીના શપથ લીધા હતા અને ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું હતું. રાજકોટ, 05 જૂન: World Environment Day: … Read More