Imran Khan

Imran Khan banned from contesting election: પાકિસ્તાનના ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને આજીવન ચૂંટણી લડવા પર લગાવ્યો પ્રતિબંધ

Imran Khan banned from contesting election: ચૂંટણી પંચે કહ્યુ કે તેમની પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃ Imran Khan banned from contesting election: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ચૂંટણી પંચે આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલો સરકારી ખજાનામાં નાણાકીય હેરાફેરી સાથે જોડાયેલો છે. ચૂંટણી પંચે આ નિર્ણય લેતા કહ્યુ કે તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. પંચે એ પણ કહ્યુ કે તેમની પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન પર તોશાખાન મામલે સુનાવણી કરવામાં આવી રહી હતી. તે પહેલા 19 સપ્ટેમ્બરે ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આ પણ વાંચોઃ Festival Special Train: પશ્ચિમ રેલવે અમદાવાદથી અમૃતસર અને તિરુચિરાપલ્લી માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે

Advertisement

આ પણ વાંચોઃ Jio Diwali Offer: જીયોએ યુઝર્સને આપી દિવાળીની મોટી ભેટ, 1 વર્ષના રિચાર્જ પ્લાન પર આ ઑફરનો મળશે લાભ

Gujarati banner 01