Rajasthan become rape capital

Teacher Rape Students: 13 વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ, 8 પ્રેગનન્ટ ટીચરને આજીવન કેદની સજા-વાંચો વિગત

Teacher Rape Students: આ કેસ તેનાથી પણ ચર્ચામાં આવ્યુ કારણ કે ટીચર હેરી વીરાવનના આ કુકૃત્ય પછી ઈંડોનેશિયામાં ધાર્મિક બોર્ડિગ શાળાની સુરક્ષા પર સવાલ ઉઠયા

નવી દિલ્હી, 05 એપ્રિલઃ Teacher Rape Students: ઈંડોનેશિયાના કોર્ટએ એક ટીચરને મોતની સજા સંભળાવી છે. આ ટીચરે ઈસ્લામિક શાળામાં 13 વિદ્યાર્થીઓની સાથે રેપ કર્યો હતો. તેનાથી પહેલા આ ટીચરને આજીવન કેદની સજા મળી હતી. જેનો અભિયોજન પક્ષએ વિરોધ કર્યો અને તેની મોતની સજાની માંગણી કરી હતી.

રૉયટર્સના મુજબ આ કેસ તેનાથી પણ ચર્ચામાં આવ્યુ કારણ કે ટીચર હેરી વીરાવન (Herry Wirawan) ના આ કુકૃત્ય પછી ઈંડોનેશિયામાં ધાર્મિક બોર્ડિગ શાળાની સુરક્ષા પર સવાલ ઉઠયા હતા. તેમજ આ વાતની જરૂર થઈ કે કેવી રીતે આ બાળકોને એવા શાળામાં સુરક્ષિર રખાય.

આ પણ વાંચોઃ HDFC merger with HDFC Bank: HDFC નું HDFC બેંકમાં થશે મર્જર, શેરધારકોને મળશે આ લાભ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Dehydration: ગરમીની સિઝનમાં શરીરને હાઈડ્રેટ રાખવા આ પીણાંનું અચૂક કરો સેવન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.