violent protest at durga bhawan temple

violent protest at durga bhawan temple: ઈંગ્લેન્ડના સેમથ્વિકમાં આવેલા દુર્ગા ભવન મંદિર ખાતે હિંસક પ્રદર્શન, હિન્દુઓમાં ડરનો માહોલ

violent protest at durga bhawan temple: લેસ્ટરની ઘટનાના ત્રણ સપ્તાહ પછી ફરી અથડામણ અને હિંસાનો એક નવો રાઉન્ડ શરૂ થયો

લંડન, 21 સપ્ટેમ્બરઃ violent protest at durga bhawan temple: ઈંગ્લેન્ડના સેમથ્વિકમાં આવેલા દુર્ગા ભવન મંદિર ખાતે હિંસક દેખાવો થયા છે. અગાઉ લેસ્ટરના મંદિરમાં જે રીતે દેખાવો થયો હતો, તેવા જ દેખાવો આ મંદિર ખાતે કરવામાં આવ્યા છે. લેસ્ટરની ઘટનાના ત્રણ સપ્તાહ પછી ફરી અથડામણ અને હિંસાનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે. મંદિર પર બોટલ્સ અને ફટકડાઓ નાંખવામાં આવ્યા હતા.

પોલીસે મંદિરની જાળી કૂદીની અંદર ઘુસવાનો પ્રયત્ન કરી રહેલા દેખાવકારો અટકાવ્યા હતા. સાધવી રુતુભરા મંદિરની મુલાકાત લે તે પહેલા આ દેખાવો કરવામાં આવ્યા હતા. રુતુભરાની મુલાકાત રદ થઈ હોવાની જાણ થતા દેખાવકારો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

આ ઘટનાના પગલે હાલ મીડલેન્ડમાં રહેતા હિન્દુઓમાં ડરનો માહોલ છે. આ પ્રકારના દેખાવો સમગ્ર બ્રિટનમાં આવેલા વિવિધ મંદિરોમાં કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Raju srivastava passed away: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે દુનિયાને કહ્યુ અલવિદા, હોસ્પિટલમાં જ લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચોઃ Delhi road accident: ગત રાતે એક ઝડપી આવી રહેલી ટ્રકે રોડ પર સૂતેલા પાંચ લોકોને કચડી નાંખ્યા, 4 લોકોનું મોત નિપજ્યુ

Gujarati banner 01