garba

Rasgarba in Australia: ઓસ્ટ્રેલિયામાં થયુ રાસગરબાનું આયોજન, 7000થી વધારે લોકો જોડાયા

google news png

Rasgarba in Australia: ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે આપણી હિન્દુ સંસ્કૃતિને લગતા રાસગરબાનું આયોજન કરવામાં આવે છે પરંતુ 2024માં બ્રિસબેનમાં ઉમિયા ગ્રુપ અને SPG ગ્રુપ દ્વારા ઓસ્ટ્રેલિયામાં 7000+ સૌથી મોટા રાસગરબા ભેગા થયા અને જય મા અંબે જય ઉમિયા રાસ રમ્યા હતા. સિંગર ઉમેશ બારોટ અને રિધમ અખિલ ઝરિયા ગ્રુપના તાલે ખેલૈયાઓ ગરબે ગુમ્યા હતા.

જુઓ વિડિઓ …

Rakhi Sale 2024 ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *