RJT employees hounred

Railway Employees: મજૂર દિવસ પર રાજકોટમાં 17 રેલકર્મીઓ સન્માનિત થયા

​ Railway Employees: મજૂર દિવસ નિમિત્તે WRWWO રાજકોટ દ્વારા 17 રેલવે કર્મચારીઓનું સન્માન કરાયું

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

રાજકોટ, 09 મે: Railway Employees: આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), રાજકોટ દ્વારા વિવિધ વિભાગોમાં કાર્યરત 17 રેલવે કર્મચારીઓને રેલવેમાં તેમની સમર્પિત અને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Railway Employees

​રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ યાદી મુજબ, WRWWO ના પ્રમુખ મુકેશી મીનાએ કર્મચારીઓને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે WRWWO ના સેક્રેટરી એકતા જૈન અને શ્રીમતી શોભા પણ ઉપસ્થિત રહ્યા હતા.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

મુકેશી મીનાએ સન્માનિત કર્મચારીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા રેલવેમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને નિવૃત્તિ પ્રક્રિયા અને નિવૃત્તિ બાદ મળતા લાભો વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.