બ્રેકિંગ જામનગર…જામનગર જિલ્લા કોંગ્રેસમાં(Congress) મોટું ભંગાણ સર્જાયું
જામનગર જિલ્લા કોંગ્રેસમાં (Congress) મોટું ભંગાણ સર્જાયું
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર ૧૫ ફેબ્રુઆરી: જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતની ટીકીટ ફાળવણી મુદ્દે નારાજગી
- જામનગર જિલ્લા પંચાયત કોંગ્રેસના (Congress) પૂર્વ ઉપપ્રમુખ વસરામભાઈ આહીરનું રાજીનામુ
- જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હેમત ખવાનું રાજીનામુ
- જામનગર તાલુકા કોંગ્રેસ (Congress) મહામંત્રી નારણભાઇ શિયાળનું રાજીનામું
- જામનગર જિલ્લા કોંગ્રેસ મંત્રી કાંતિભાઈ કાલાવડીયાનું રાજીનામું
- જામનગર ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસ રમેશ ધના મકવાણાનું રાજીનામું
- વરણા ગામના ઉપસરપંચ જગદીશભાઈ ચાંગણીનું રાજીનામું
- જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ શનિ આચાર્યનું રાજીનામું
- જામનગર જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ ભગિરથભાઈ ગોહિલનું રાજીનામું
- જિલ્લા યુવક કોંગ્રેસ આગેવાન બાબુભાઇ ડાંગરનું રાજીનામુ