બ્રેકીંગ: અમદાવાદ ના વટવા GIDC ફેઝ-૩ મા પ્લાસ્ટિક કંપની મા આગ(fire) લાગી
અમદાવાદ ના વટવા GIDC ફેઝ-૩ મા પ્લાસ્ટિક કંપની મા આગ(fire) લાગી
ફાયર બિગેડ કોલ જાહેર કયોઁ ૩૬ ગાડી ઓ ઘટના પર
અમદાવાદ , ૧૯ માર્ચ: અમદાવાદ ના વટવા GIDC ફેઝ-૩ મા પ્લાસ્ટિક કંપની મા આગ fire લાગી. હાલ ફાયર ની ચાર ગાડી ઓ ઘટના પર. બ્લાસ્ટ ના અવાજો સાથે ભારે આગ લાગતા અફડા તફડી
પોલિસ કાફલો બોલાવ્યો ચારે તરફ આગ (fire) ના ધુમાડા ઓ પસરતા વાતાવરણ ધુધળુ બન્યું.સતત આગ સાથે થઈ રહ્યા છે અનેક ધડાકા ઓ અને આકાશ મા ઉચે સુધી આગ ની જ્વાળા ઓ ફેલાઈ. કેમિકલ હોવા ની આશંકા ઓ સાથે આગ ની સાથે ઉચે સુધી ઉછળી ઉછળી ને બ્લાસ્ટ થઈ રહ્યા હોવા નું સ્થાનિકો એ જણાવ્યુ.અન્ય કંપની ના કમઁચારી ઓ દોડી ને સુરક્ષિત જગ્યા એ દોડી ગયા