Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Kamrej Taluka Development: કામરેજમાં ₹10.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

Fire at Panchkuva: પાંચકુવા ખાતે ભીષણ આગ: 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં

Gujarat Tech Development: ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી હબ બનાવવા ₹2,633 કરોડની જોગવાઈ

Micron Semiconductor Facility: આવતીકાલે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

Board Exam: “પરીક્ષા ઉત્સવ છે”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની વિદ્યાર્થીઓને શુભેચ્છા

Chandra Grahan 2026: સૂતક સમય, ગ્રહણનો સમય અને 12 રાશિઓ પર અસર — વાંચો સંપૂર્ણ માહિતી

A historic decision: દીકરીના સન્માન પર હર્ષ સંઘવી શું બોલ્યા? વાંચો

Mobile Health Medical Unit: મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે બન્યું હરતું–ફરતું આરોગ્ય મંદિર: પાનશેરીયા

Ekta Yatra: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ

Relief Package for Farmers: કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે રાજ્ય સરકારનું 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, March 22, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
Gujarat police 600x337 1
ટોપ સ્ટોરી રાજ્યની ખબર

Gujarat Police Twitter account hacked: ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું, આ રીતે થઇ જાણ- વાંચો વિગત

By Bijal Vyas July 12, 2022

Gujarat Police Twitter account hacked: સોમવારે રાત્રે 9 30 થી 10 વાગ્યાની આસપાસ ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેકર્સે હેક કરી લીધું

અમદાવાદ, 12 જુલાઇઃ Gujarat Police Twitter account hacked: છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાયબર ગુનાઓમાં વધારો થયો છે. જેમાં મહિલાઓ અથવા યુવતીઓનો પીછો કરવો, ઓનલાઈન દુર્વ્યવહાર, બદનક્ષી, યૌન કૃત્યો, બેન્ક છેતરપિંડી, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઓનલાઈન ગેમિંગ, અયોગ્ય રીતે વીડિયો અથવા ફોટો મોર્ફ્ડનો સમાવેશ થાય છે.

ડોક્ટરિંગ, વૈવાહિક વેબસાઇટ્સમાંથી વ્યક્તિગત માહિતીની ચોરી કરવી, તેમના ફોટા અથવા વીડિયો ચોરી છૂપીથી કેપ્ચર કરવા, અશ્લીલ ફોટા કાઢવા અને વિવિધ ચેટિંગ અને ડેટિંગ એપ્સ દ્વારા છેતરપિંડી કરવી, અન્ય સાયબર ગુનાઓના કિસ્સાઓ અગાઉ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે.

1657601211 055

સાયબર ક્રાઈમ દ્વારા આ બધા ગુનાઓને ડામવા પૂરતા પ્રયાસ પણ કરી રહી છે. જેથી હેકર્સે ગુજરાત પોલીસને ટ્વિટર એકાઉન્ટ હેક કરી પડકાર ફેક્યો છે.સોમવારે રાત્રે 9 30 થી 10 વાગ્યાની આસપાસ ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેકર્સે હેક કરી લીધું હતું. , ગુજરાત પોલીસના આઈડીમાં ઇલોન મસ્ક લખ્યું હતું, તેમજ પ્રોફાઇલમાં પણ રોકેટનો ફોટો લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ PM modi unveiled ashoka pillar: સંસદની નવી બિલ્ડિંગ પર 6.5 મીટર ઊંચો અશોક સ્તંભ, કાંસાની પ્રતિમાનુ વજન 9500 KG, ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ- વાંચો શું કહ્યું?

મહત્વનું છે કે હેકર્સ વિરુદ્ધ પોલીસે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. જેથી હેકર્સે ગુજરાત પોલીસનું એકાઉન્ટ જ હેક કરી પડકાર આપ્યો છે. સાયબર ક્રાઈમ વિભાગની કાર્યવાહીથી હેકર્સ પરેશાન હતા.

જેથી ગુજરાત પોલીસનું આઈડી હેક કરવાની કારતૂત કરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગુજરાત પોલીસનું ઓફિશિયલ હેન્ડલ (ટ્વીટર) હેક કરવામાં આવ્યું છે તે દરેકને જાણ કરવા માટે આ છે.આગળની સૂચના સુધી તેમના દ્વારા શેર કરાયેલા સંદેશાઓ અથવા કોઈપણ માહિતીનો જવાબ ન આપવા વિનંતી.

ગણતરીની મિનિટોમાં જ હેકર્સની આ કારનામા પર પાણી ફેરવી દીધું છે. ફરી હવે પૂરતો કંટ્રોલ ટ્વીટર એકાઉન્ટનો ગુજરાત પોલીસનાં હાથમાં આવી ગયો છે.

આ પણ વાંચોઃ Pradosh vrat: પ્રદોષની કથા, નિયમ, વિધિ વ્રતનો ફળ અને 7 વારના પ્રદોષનો મહત્વ

Gujarati banner 01

cyber crimegujaratGujarat PoliceGujarat Police Twitter account hackedindiaTwitter

Post navigation

PM modi unveiled ashoka pillar: સંસદની નવી બિલ્ડિંગ પર 6.5 મીટર ઊંચો અશોક સ્તંભ, કાંસાની પ્રતિમાનુ વજન 9500 KG, ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ- વાંચો શું કહ્યું?
Gujarat Weather update: 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, 8 જીલ્લા રેડ એલર્ટ જાહેર- જાણો ક્યાં વરસશે મેઘરાજ?

તાજા ખબર

  • Hindu New Year: ચૈત્ર નવરાત્રિથી થાય છે હિંદુ નવવર્ષની શરૂઆત, જાણો તેનું આધ્યાત્મિક મહત્વ
  • GIFT City Gujarat: મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ GIFT City હવે સિંગાપોરને આપે ટક્કર, હર્ષ સંઘવીનું મોટું નિવેદન
  • Lord Krishna Nirvana Tithi: સોમનાથ ગોલોકધામમાં શ્રીકૃષ્ણ નિજધામ તિથિની ભવ્ય ઉજવણી
  • Agriculture Development: હાપા APMCમાં ખેડૂત ભોજનાલય અને આરામગૃહનું ઈ-લોકાર્પણ
  • Kamrej Taluka Development: કામરેજમાં ₹10.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.