Rain

Gujarat Weather update: 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, 8 જીલ્લા રેડ એલર્ટ જાહેર- જાણો ક્યાં વરસશે મેઘરાજ?

Gujarat Weather update: અતિભારે વરસાદના કારણે અત્યાર સુધી 10,674 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું

અમદાવાદ, 12 જુલાઇઃ Gujarat Weather update: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદ પડી રહ્યો છે, અને છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં પાણી પાણી ચારે તરફ જોવા મળી રહ્યું છે. તેવામાં હજી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

  • 12 જૂલાઈઃ અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, આણંદ
  • 13મી જૂલાઈ: સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ
  • 14 જૂલાઈ: અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ. આણંદ
  • 15 જૂલાઈ: જામનગર, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદ

8 જિલ્લામાં રેડ એલર્ટ છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત અત્યાર સુધી 10,674 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Police Twitter account hacked: ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું, આ રીતે થઇ જાણ- વાંચો વિગત

વરસાદની સ્થિતિને લઈ રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

33 જેટલા લોકોના વીજળી પડવાથી મોત
8 લોકોના દીવાલ પડવાથી મોત
16 લોકોના ડૂબવાના કારણે મોત
6 લોકોના ઝાડ પડવાથી મોત
1 વ્યક્તિનું વીજથાંભલો પડવાથી મોત

આ પણ વાંચોઃ PM modi unveiled ashoka pillar: સંસદની નવી બિલ્ડિંગ પર 6.5 મીટર ઊંચો અશોક સ્તંભ, કાંસાની પ્રતિમાનુ વજન 9500 KG, ઓવૈસીએ ઉઠાવ્યા સવાલ- વાંચો શું કહ્યું?

Gujarati banner 01