kya koi chhe: ક્યાં કોઈ છે આસપાસ નજર તો કર…

kya koi chhe: ક્યાં કોઈ છે આસપાસ નજર તો કર,
હંગામી ધોરણે છે પણ ફરજ તો કર.

અકળાઈ અકળાઈને ક્યાં સુધી જીવવું,
આથમીને ઉગવાની શરૂઆત તો કર.

બંધ રાખીશ મુઠ્ઠી તો કંઈ નહિં દેખાય,
હાથ મિલાવવાની રજુઆત તો કર.

સંબંધી મિત્રો આવશે પાછા તારી જોડે,
કંઈક બની જવાની ઈચ્છા પ્રગટ તો કર.

એકલો રહીશ કે ભેગો જીવન વીતી જશે,
એક જ્યોત પ્રગટાવી ઉંબરે ઉજાસ તો કર.

આ પણ વાંચો:-

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *