world cycle day: પોસ્ટમેનના જીવન ચક્રને પૈડા માફક સતત પ્રગતિશીલ રાખતી સાયકલ

આર્ટિકલ, 03 જૂનઃworld cycle day: દર વર્ષે તા. ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ(world cycle day)ની ઉજવણી થાય છે. માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા … Read More

Old age home: વૃ્દ્ધાશ્રમમાં માતા-પિતા નથી હોતા, ત્યાં તો સાસુ- સસરા હોય છે- વાત નાની પણ સમજવા જેવી..!

Old age home: પુત્ર તેની પત્નીને લઈને તેનાં માતા પિતાથી અલગ રહેવાં જતો રહે છે કાંતો પછી તેની પત્ની નાં કહેવાથી તે તેના માતા પિતાને જ ઘરડાઘર (વૃદ્ધાશ્રમ) માં મુકી … Read More

Happy marriage: ગમતું કે ના ગમતું….સુખી લગ્નજીવનનું બીજું નામ એટલે એડજસ્ટમેન્ટ….

Happy marriage: === કોઇપણ ઉંમરલાયક છોકરા કે છોકરીને તમે એને કેવા પાત્ર સાથે લગ્ન કરવાનું ગમશે એવો સવાલ પૂછો તો તરત જ એ એકદમ સીરીયસ થઇ જાય અથવા, – એ … Read More

Mucomycosis: કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઈક્રોસિસના વધતા કેસ- આ સમય પણ પાર થશે, એકબીજાનો સાથ આપો, અફવાથી દૂર રહો

Mucomycosis: મ્યુકરમાઈક્રોસિસ નામ નાં બીજા રોગે લોકોમાં ખૂબ જ ભય ઉત્પન્ન કર્યા છે. આ રોગે ડૉક્ટરોની તકલીફો માં વધારો કર્યા છે. Mucomycosis: આજે દુનિયા નાં દરેક લોકો જે તકલીફ થી … Read More

Childhood games: સમય બદલાયો તેમ તેમ બાળપણની રમતો અને બાળકોની રમતની પસંદગી પણ બદલાઇ ગઇ

Childhood games: આજે આપણે જોઈએ તો બાળક જન્મે ત્યારથી જ એને મોબાઈલ, ટીવી વગેરેની આદત પાડી દેવામાં આવે છે, અને આગળ જઈને બાળકોને એવી જ ટેવો પડે છે. ધીરે ધીરે … Read More

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના નિમિત્તે

જય હો ગુજરાત તારી ગાથા ગવાય દેશ વિદેશમાંતારા ને મહારાષ્ટ્ર વિના તો ભારતનો નક્શોઅધુરો કહેવાય,ગુજરાત અને મહારાષ્ટ્ર તો ભારત દેશનીશાન કહેવાય એના વગર તો દેશ અધૂરો કહેવાય,પણ મારા ગુજરાતી લોકો … Read More

પ્રેમ સાહસ, શૌર્ય નો નશો છે જેમાં, તે ભાઇ બહેન મારા ગુજરાતી.

ગુજરાત સ્થાપના દિવસ મારું ગુજરાત છે,મજાનું,એના નામ થી છે તે છવાયેલું. દેશી ગરબા નો તાલ ગુંજે દુનિયામાં,ભવાઈ ના ભુંગળો મન ડોલાવે લબ્સ,ના શબ્દ માં વાચા ફૂટે,મારું ગુજરાત છે,મજાનું. પ્રેમ સાહસ, … Read More

એક મસીહા…..Ek masiha

Ek masiha: એક મસીહા….સેવા પરમો ધર્મ પર આધારિત નવલિકા Ek masiha: ગંગાબહેન નિરાશાજનક અવાજે કહે”અલ્યા તમને હું શું કહું છું,તમે બીજા લગ્ન કરી લો.જેથી આપણે સંતાન સુખ પામી શકીએ. Ek … Read More

Pollution: પહેલુ સુખ તે જાતે નર્યા…

Pollution: માનવે”વસુન્ધૈવમ કુટુંબકમ્”ની ભાવના રાખવી.જો પર્યાવરણને પ્રદુષણ મુક્ત રાખવુ હોય તો વૃક્ષો વાવવાનો આગ્રહ રાખવો Pollution: વૃક્ષોનું ઘટતુ જતું પ્રમાણ અને ઋતુચક્રનું અસંતુલન એ સૃષ્ટિ માટે ચિંતાનો વિષય છે. આ … Read More

मुझे लिखना है ज़रा ज़रा तुम्हे, हर किस्से में:दीपा (Deepa)

मुझे लिखना है ज़रा ज़रा तुम्हे,हर किस्से में।और बचाकर रख भी लेना है ज़ेहन में,ज्यों का त्यों।पर ये मुमकिन न होगा,शायद।क्योंकि तुम तोख़ुशी हो मेरी,बढ़ते ही रहोगे,हर क़िस्से के साथ।तब … Read More