Why people forget Indian culture: ખરેખર લોકો જુની વિચારણા માથી બહાર આવ્યા છે કે પછી સગવડયો ધરમ અપનાવ્યો છે…?

Why people forget Indian culture: “કેમ મમ્મી અહી તો સમાજ નાં કેટલાં બધાં લોકો છે, તો એમનું તો માથે રાખવું પડે ને અને તમે મને ઘરે તો માથે રાખવાં કહો … Read More

Every day daughters day: લાગણીનું વ્હેણ કંડાયાઁ પછી નામ એનું દીકરી રાખ્યું અમે…

Every day daughters day: દીકરી એ ઉપર વાળાની એક એવી રચનાં છે, જેને કદી માંગવાની જરૂર નથી પડતી. કારણ કે દીકરી એતો સાક્ષાત દેવ ની દીધેલી હોય છે, બાકી દિકરાઓને … Read More

Stop rape now: અત્યારે બનતી દુષ્કર્મની ઘટના માટે કોણ જવાબદાર?

Stop rape now: કેટલાક લોકો તો એવાં પણ જોવા મળ્યાં છે કે જે એવું કહે છે કે ટીવી, પિક્ચરો, મોબાઈલો, કોમ્પ્યુટરો વગેરે નો ઉપયોગ કરીને લોકો આવું કંઈ પણ કરતાં … Read More

Shershah: દેશના વીર સપૂતોમાં એકનામ વિક્રમ બત્રાનું પણ, જેને પાકિસ્તાની સૈનિકો પણ “શેરસાહ” કહી બોલાવતા..!

Shershah: આશરે ૧૦૦ વષઁ ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ આઝાદી મેળવનાર દેશ એટલે ભારત! પહેલા તુકીઁ સૈન્ય અને શાસન ત્યાર બાદ યુરોપિયન શાસનની જંજીરો માંથી મુક્ત થયો. આપણાં ભારત દેશને આઝાદ … Read More

Mangarh narsanghar: “માનગઢ નરસંહાર” પર એક નજર; પૂજા શ્રીમાળી ની કલમેં

Mangarh narsanghar: આપણે ભૂતકાળનાં અનેકો આંદોલનો વિશે સાંભળીયું છે, જોયું છે, ચર્ચા કરી છે. અને આજે પણ તેને યાદ કરીએ છીએ. પરંતું આજે હું એક એવાં આંદોલન વિશે વાત કરવાં … Read More

friendship day: “ફ્રેંડશિપ ડે” આપણે સૌએ બે દિવસ પહેલાં મિત્રોને મળ્યાં પણ શું મિત્ર નો મતલબ ફક્ત આટલો જ છે?

તમને કોઈ પુછે કે મિત્ર કેવો હોવો જોઈએ? તો તમે શું કહેશો? તમારાં હિસાબે મિત્ર કેવો હોય શકે? હું જાણું છું, તમારાં દરેકનો જવાબ હસે જે દરેક સુખ-દુઃખ માં સાથે … Read More

Care in pandemic time: કોરોના હજી ગયો નથી, ત્રીજી લહેરના એંધાણ છે- પોતાની અને પરિવારની સુરક્ષા પોતાના હાથમાં જ છે!

Care in pandemic time: કોરોનાં ની બીજી લહેર ની શરૂઆત માં ઘણાં ન બનવા નાં બનાવો બન્યાં હતાં, અને ઘણી બધી વસ્તુંઓની તંગી જોવાં મળી હતી. ઓક્શિજન ના બોટલો, હોસ્પિટલો … Read More

Prabhudasi: નાની છોકરીઓના કરાવવામાં આવતા લગ્ન, પણ કોઇ છોકરા સાથે નહીં પણ પ્રભુ સાથે- વાંચો રસપ્રદ કહાની

એક વખત આવી જ રીતે ૯ વષઁની બે છોકરીઓ અને તેમની સાથે બીજી ઘણી એવી નાની નાની છોકરીઓને પણ “પ્રભુદાસી” નામ ની આ પ્રથામાં ધકેલવામાં આવી. તે સમયે તે બંને … Read More

સ્ત્રી(women) કુદરતની સુંદર રચનાઃ વ્યક્તિ એક અને ભૂમિકાઓ અનેક

અમુક લોકો તો આ વિષય ઉપર વાત કરવી પણ શાપિત માને છે, ત્યાં જ અમુક એવાં પણ છે જે આને અપવિત્ર માને છે, તો અમુક લોકો માટે આ એક શરમની … Read More

Mucomycosis: કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઈક્રોસિસના વધતા કેસ- આ સમય પણ પાર થશે, એકબીજાનો સાથ આપો, અફવાથી દૂર રહો

Mucomycosis: મ્યુકરમાઈક્રોસિસ નામ નાં બીજા રોગે લોકોમાં ખૂબ જ ભય ઉત્પન્ન કર્યા છે. આ રોગે ડૉક્ટરોની તકલીફો માં વધારો કર્યા છે. Mucomycosis: આજે દુનિયા નાં દરેક લોકો જે તકલીફ થી … Read More