Banner Puja Patel

Sweet Home: રાહ જોવાય આંગણે ઊભા રહી આતુરતાથી!

Sweet Home: ઘરનો ચોક
ઘરનું આ આંગણું
શાંતિ આપતું!

સૌને ગમતો
આંગણું ને ઓટલો
વાતો કરવા!

રાહ જોવાય
આંગણે ઊભા રહી
આતુરતાથી!

સાક્ષી પૂરે છે
ઘરનું આ આંગણું
સુખ દુઃખની!

બનેલું ઘર
આંગણું જો હોય તો
સંપૂર્ણ લાગે!

આ પણ વાંચો: Swamiji ni vani Part-27: કયા સંજોગોમાં કયા પ્રકારનું વર્તન કરવું યોગ્ય છે, અને કયા પ્રકારનું અયોગ્ય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *