eyes

Tears in the eyes: આંખના આંસુ આંખના ખૂણે આવીને રોકાઈ ગયા

~~વેદના~~

Rashmika chaudhari
ચૌધરી રશ્મીકા લલિતકુમાર `રસુ´

Tears in the eyes

આંખના આંસુ આંખના ખૂણે આવીને રોકાઈ ગયા

મોસમ એ બદલી એવી  કરવટ કે તૂફાન આવીને રોકાઈ ગયા

એક બાપનુ હૈયુ એવુ તૂટયુ કે ઝખ્મો પણ ધ્વાઈ ગયા

મા ની ખામોશી વેદના વર્ણવી ગઈ કે શબ્દો પણ શરમાઈ ગયા

વિશ્વાસ તૂટયો,સપનાનુ મહેલ તૂટયુ કે એ આધાતમાં લેપાઈ ગયા

દદૅ થયુ પણ ઝખ્મો ન દેખાયા એવી વેદનામાં મા-બાપ ધૂંટાઈ ગયા

આ પણ વાંચો…Big step taken by Priyanka Chopra: શું પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસથી અલગ થઈ ગઈ? અચાનક અભિનેત્રીએ લીધું આ મોટું પગલું; જાણો વિગત

Whatsapp Join Banner Guj