અંગદાન એ જ મહાદાનઃ અમદાવાદના 42 વર્ષીય બ્રેઇન મૃત્યુ પામેલા ધર્મેશભાઇ પટેલના અંગદાન(Organ donation) દ્વારા 4 લોકોનું જીવન સવાર્યું..!
અમદાવાદ શહેરના 42 વર્ષીય બ્રેઇન ડેડ થયેલ ધર્મેશભાઇ પટેલના અંગદાન Organ donation દ્વારા 4 લોકોનું જીવન સુધર્યુ. અમદાવાદ સિવિલમાં 40 દિવસના ટૂંકા ગાળામાં 4 અંગદાન Organ donation શક્ય બન્યા: પ્રત્યારોપણ … Read More
