ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા: ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૨૫ ડિસેમ્બર: ભાજપા સરકાર અને મુખ્યમંત્રીશ્રી સુશાસન દિવસે હિસાબ આપવાને બદલે આક્ષેપોની રાજનીતિ અંગે જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ખેડૂત, … Read More

કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાન અંગે સહાય ચૂકવાશે

ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને નુકશાન થયું હતું કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ ૨૮૪૬ ખેડૂતોને રર૩૧ … Read More

રાષ્ટ્રપતિજીને આવકારતા કલેકટરશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ

રાજકોટ, ૨૫ ડીસેમ્બર: દેશના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ આજે બપોરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં રાજકોટના કલેકટરશ્રી રેમ્યા મોહન અને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે તેમને આવકાર્યા હતા. ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં … Read More

ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે રાજય સરકારે પ્રોત્સાહક યોજના અમલી કરી છે: વિધાનસભા અધ્યક્ષશ્રી

ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે રાજય સરકારે પ્રોત્સાહક યોજના અમલી કરી છે – વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી વરણામા ખાતે સુશાસન દિવસની ઉજવણી સુશાસન દિન નિમિત્તે મુખ્યમંત્રી કિસાન સહાય અને વિવિધ … Read More

સંકલ્પ વડે સિદ્ધિ મેળવતો ગરવો ગુજરાતી,માતૃભૂમિની સેવા કરવાની ઝંખનાએ સેડ્રિકને સફળતા અને ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચાડ્યો

અમદાવાદનો હોનહાર યુવા સેડ્રિક સિરિલ નૌકાદળમાં અધિકારી તરીકે જોડાઇ અનેક યુવાઓ માટે સફળતાનું ઉદાહરણ બન્યો સેડ્રિકની N.C.C. થી નૌકાદળ અધિકારી સુધીની સફર ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણના અભિગમની પરિચાયક … Read More

ગુજરાતમાં જિયોના 50 મહિનામાં 2.50 કરોડ ગ્રાહકો

ગ્રાહકો ગુજરાતમાં જિયોના 50 મહિનામાં 2.50 કરોડ સાત ઓપરેટરોને મળીને અઢી કરોડ ગ્રાહકો મેળવતાં 12 વર્ષ લાગ્યા હતા અમદાવાદ, 25 ડિસેમ્બર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં લેટેસ્ટ ટેક્નોલોજી સાથે ટેલિકોમ સેવાઓ … Read More

જામનગરમાં ભારતરત્ન અટલ બિહારી વાજપાઈ ના જન્મદિવસની સુસાશન દિવસ તરીકે ઉજવણી કરાઈ.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૫ ડિસેમ્બર: જામનગર મહાનગરપાલિકા ના તમામ ૧૬ વોર્ડ માં શહેર ભાજપ દ્વારા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી … Read More

ગોરા ગામમાં પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના નો વિરોધ કરનાર ત્રીસ લોકો સામે પોલીસ ફરિયાદ

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા, ૨૫ ડિસેમ્બર: વિરોધ કર્યો તો પોલીસ કેસ થયો ગોરા ગામ માં પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના નો વિરોધ કરનાર ત્રીસ લોકો સામે પોલીસ ફરિયાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી … Read More

ગેસ સિલિન્ડર ના ભાવ વધારાનો વિરોધ કરી રહેલ મહિલા કોંગ્રેસની કાર્યકર્તા ઓની અટકાયત કરાઈ.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૫ ડિસેમ્બર: જામનગરમાં ગેસ સિલિન્ડર માં તાજેતરમાં થયેલા ભાવ વધારાનો મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા મહિલા કોંગ્રેસના … Read More

अहमदाबाद मंडल पर सातवें प्राइवेट फ्रेट टर्मिनल का मालिया मियाना में शुभारंभ

 अहमदाबाद, 25 दिसंबर: अहमदाबाद मंडल पश्चिम रेलवे का महत्वपूर्ण मंडल है जहां से सर्वाधिक राजस्व की प्राप्ति होती है। हाल ही में मंडल स्तर पर गठित बिजनेस डेवलपमेंट यूनिट की … Read More