કોરોનાથી ગભરાવું નહી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું
આપણે S – સોશીયલ ડીસ્ટન્સ, M – માસ્ક અને S – સેનીટાઈઝરનું ધ્યાન રાખીશું તો કોરોનાને ઝડપથી હરાવી શકીશું લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટના જાણીતા લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયા કોરોના … Read More
