કોરોના પોઝિટિવ દર્દીઓના મનમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે રાજકોટ માહિતી કચેરીની અનોખી પહેલ
સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કોરોનાના દર્દીઓ જ્ઞાનવર્ધક પુસ્તકો, અખબારો, સામયિકો વાંચી કરે છે સમય પસાર કોરોના પોઝિટિવ દર્દીઓના મનમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે રાજકોટ માહિતી કચેરીની અનોખી પહેલ કોવિડ કેર સેન્ટરમાં … Read More
