જામનગર ભૂગર્ભ ગટર શાખાના ઇજનેરની ગેરકાયદે ભરતીના મુદ્દે કમિશ્ર્નરને નોટીસ…
નીતિ-નિયમોને નેવે મુકી કરાયેલી કાર્યવાહીના મામલામાં ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટીસ રિપોર્ટ:જગત રાવલ ૨૮ ઓગસ્ટ,જામનગર મનપાના ડ્રેનેજ વિભાગમાં કાર્યપાલક ઇજનેરની ગેરકાયદે ભરતી મુદે કમિશ્નરને હાઇકોર્ટે નોટીસ ફટકારી છે. અન્યાય થતાં ઉમેદવારે … Read More
