Atmaram bhide die

Atmaram bhide die: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ‘આત્મારામ ભીડે’નું અવસાન થયું? વાંચો શું છે હકીકત

Atmaram bhide die: એક્ટરે જાતે જ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવી વિગત

મનોરંજન, 18 મે : Atmaram bhide die: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ‘આત્મારામ ભીડે’નું અવસાન થયું આવા સમાચાર થોડાં સમય પહેલાં સો.મીડિયામાં વાઇરલ થયા હતા. હવે ભીડેભાઈ પોતે સામે આવીને સો.મીડિયામાં વીડિયો શૅર કરીને આ અંગે વાત કરી હતી.

મંદારે વીડિયો શૅર કરીને કહ્યું કે, ‘નમસ્તે, કેમ છો બધા? આશા છે કે તમામનું કામ સારું ચાલતું હશે. હું પણ કામ કરી રહ્યો છું. કોઈએ મને ન્યૂઝ ફોરવર્ડ કરીને જણાવ્યુ- તો મેં વિચાર્યું કે હું સામે આવીને તમામની ગેરસમજણ દૂર કરી દઉં, કારણ કે મારા ફેંસ ચિંતા કરતા હતા. સો.મીડિયામાં અફવાઓ આગ કરતાં પણ ઝડપથી ફેલાય છે. હું બસ એ જ કન્ફર્મ કરવા ઈચ્છું છું કે હું શૂટિંગ કરી રહ્યો છું અને એન્જોય કરું છું.’

આ પણ વાંચોઃ Halvad Wall Collapsed: હળવદ GIDCમાં મીઠાના કારખાનાની દીવાલ ધસી પડતાં 12 મજૂરોના મોત, કેટલાક દટાઇ ગયા- મૃતકઆંક ઉંચો જવાની આશંકા

આ પણ વાંચોઃ Hardik patel resigns from all post of congress: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ

Gujarati banner 01