Salman with sister

Coronavirus: બોલીવુડના આ અભિનેતાના ઘર સુધી પહોંચ્યું કોરોનાનું સંક્રમણ

Coronavirus: સલમાન ખાનની બન્ને બહેનો અર્પિતા ખાન શર્મા અને અલવીરા ખાન અગ્નિહોત્રી કોરોનાથી સંક્રમિત થયા છે 

મનોરંજન ડેસ્ક: ૧૧ મે: Coronavirus: દેશમાં લાખોની સંખ્યામાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે હવે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પણ લોકો આ ઘાતક વાયરસનો શિકાર બની રહ્યા છે.

Whatsapp Join Banner Guj

Coronavirus: સલમાન ખાનની બન્ને બહેનો અર્પિતા ખાન શર્મા અને અલવીરા ખાન અગ્નિહોત્રી કોરોનાથી સંક્રમિત થયા છે 

Coronavirus: આ અંગે ની જાણકારી સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી.

Advertisement

આ પણ વાંચો…MX પ્લેયરની આગામી ડ્રામેડી(Runaway Lugaai), આ તારીખથી વિના મૂલ્યે જોવા મળશે

ADVT Dental Titanium

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *