saumya tandon covid vaccine

આ જાણીતી અભિનેત્રીએ વેક્સિન લેવા માટે બનાવ્યું Fake ID કાર્ડ, જાણો પકડાઇ ગઇ પછી શું થયું?

મનોરંજન ડેસ્ક, 05 જૂનઃ પ્રખ્યાત સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈં’માં પાંચ વર્ષ સુધી અનિતાભાભીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી સૌમ્યા ટંડન પર ફર્જી ID(Fake ID) બનાવીને રસી લેવાનો આરોપ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ID કાર્ડના ચેકિંગ દરમિયાન આ વાતનો ખુલાસો થયો છે.  

Fake ID

જોકે સૌમ્યા ટંડને ટ્વીટ કરીને આ આરોપોને ખોટા ગણાવ્યા છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અભિનેત્રી મીરાં ચોપડા ઉપર પણ આવી જ રીતે ફર્જી ID(Fake ID) બનાવીને રસી લેવાનો આરોપ મુકાયો હતો.   

ADVT Dental Titanium

આ પણ વાંચો….

ટોક્યો ઓલિમ્પિક પહેલાં ભારતને ઝટકો, રેસલર સુમીત મલિક(Sumit Malik) આ ટેસ્ટમાં થયો નિષ્ફળ- વાંચો શું છે મામલો?