અક્ષય કુમાર આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’(Film Pruthviraj) પર કરણી સેનાની નજર, જાણો આ કારણે વ્યક્ત કરી છે આપત્તિ
બોલિવુડ ડેસ્ક, 30 મેઃ અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’(Film Pruthviraj)ની જાહેરાત જ્યારથી થઇ છે, ત્યારથી આ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવુડમાં પદાર્પણ કરશે. પરંતુ … Read More