shilpa rajkundra

Raj Kundra can be seen in Bigg Boss 16: બિગબોસ સિઝન 16માં જોવા મળી શકે છે રાજ કુંદ્રા, મેકર્સ પાસે 30 કરોડ રૂપિયા માગ્યા- વાંચો વિગત

Raj Kundra can be seen in Bigg Boss 16: મેકર્સ પાસે રાજે 30 કરોડની ડિમાન્ડ કરી છે. આટલું જ નહીં તેણે આ પૈસા સ્વૈચ્છિક સંસ્થામાં ડોનેટ કરવાની વાત કરી છે

મનોરંજન ડેસ્ક, 24 સપ્ટેમ્બરઃ Raj Kundra can be seen in Bigg Boss 16: રિયાલિટી શો ‘બિગ બોસ 16’ ટૂંક સમયમાં શરૂ થશે. આ શો અંગે રોજે રોજ નવા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. હવે ચર્ચા છે કે આ સિઝનમાં શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા પણ જોવા મળી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘બિગ બોસ’ના મેકર્સ ઈચ્છ છે કે શોમાં રાજ કુંદ્રા આવે. મેકર્સ તથા રાજ વચ્ચે આ અંગે વાતચીત થઈ રહી છે. આટલું જ નહીં, રાજ આ શોમાં ખાસ્સો સમય રહેવા માગે છે. આથી જ તેણે મસમોટી ફી માગી છે. મેકર્સ પાસે રાજે 30 કરોડની ડિમાન્ડ કરી છે. આટલું જ નહીં તેણે આ પૈસા સ્વૈચ્છિક સંસ્થામાં ડોનેટ કરવાની વાત કરી છે.

Bigg Boss 16: Shilpa Shetty's husband Raj Kundra to participate in Salman  Khan's show? Here's what we know | Masala News – India TV

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં રાજ કુંદ્રાની પોર્ન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે બે મહિના જેલમાં રહ્યો હતો. આ જ કારણે રાજ પોતાની ઇમેજ સુધારવા માગે છે.

Advertisement

આ પણ વાંચોઃ Delhi and Punjab CM will come to Gujarat: દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી આવતીકાલે અમદાવાદ આવશે, કોન્ટ્રાકચ્યુઅલ અને આઉટસોર્સના કર્મચારીઓને સંબોધશે

આ પણ વાંચોઃ Yuvraj Singh Jadeja interacts with farmers: ‘આપ’ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નવા પીપળજ ખાતે આયોજિત યુવા અને ખેડૂત સંવાદમાં ભાગ લીધો

Gujarati banner 01

Advertisement