Raj Kundra

Raj kundra: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શા માટે

Raj kundra: બોલિવૂડની હિરોઈન શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી છે

મુંબઈ, ૨૦ જુલાઈ: Raj kundra: બોલિવૂડની હિરોઈન શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવાનો આરોપ મુકાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ તાજતેરમાં જ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને પુછપરછ માટે બોલાવવમાં આવ્યા હતા. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ઘણ કલાકો સુધી રાજ કુંદ્રાની પુછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરી છે.

Whatsapp Join Banner Guj

રાજ કુંદ્રાની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવના અને કેટલીક એપ મારફતે રિલીજ કરવાના મામલે ધરપકડ કરી છે. સોમવારે જ શિલ્પા શેટ્ટીના પતિ રાજને ક્રાઇમ બ્રાન્ચ તરફથી સમન્સ મોકલવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Blast in iraq: ઇરાકમાં બ્લાસ્ટ 30 વ્યક્તિના મોત, 35 ઘાયલ ISISએ સ્વીકારી જવાબદારી