ghanashyam nayak

TMKOC (Natukaka)નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ અને રંગલા ની ટોપી સાથે.

બોલિવુડ ડેસ્ક, ૦૪ ઓક્ટોબર: TMKOC (Natukaka)અંતિમ વિદાય સમયે કોઈ વ્યક્તિને મેકઅપ કરવામાં આવતો નથી. પરંતુ અઠંગ કલાકાર અને આખું જીવન કલા ને સમર્પિત કરનાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ સાથે. એક મીડિયા હાઉસ સાથે થયેલી વાતચીત માં તેમના પુત્ર વિકાસ નાયક એ કહ્યું છે કે પિતાજીની ઇચ્છા હતી કે તેમની વિદાય મેકઅપ સાથે કરવામાં આવે.

આટલું જ નહીં તેમના માથે રંગલા ની ટોપી શ્રદ્ધા પહેરાવવામાં અવ્યા. તેમની આ અંતિમ ઇચ્છાને માન મળ્યું છે. ગુજરાતી ઉલ્લેખનીય છે કે ગુજરાતી રંગભૂમિમાં કદાચ જ એવો કોઇ કલાકાર હોય જેને મેકઅપ સાથે વિદાય આપવામાં આવી હોય.

આ પણ વાંચો…ZyCoV-D: આખરે ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીનો ભાવ થયો ફાયનલ, 12 વર્ષથી વધુ ઉંમરવાળાઓને આપી શકાશે- વાંચો વિગત

Whatsapp Join Banner Guj