amazon

Amazon Summer Sale: ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમર સેલ ધમાકેદાર ડીલનો લાભ લો! મળી રહ્યા છે આ 5 ફોન

Amazon Summer Sale: ફોનની ખરીદી પર ડિસ્કાઉન્ટ, બેંક ઓફર, એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 09 મેઃ Amazon Summer Sale: વર્ષ 2024ના ગ્રેટ સમર સેલમાં અત્યારે ફોન પર જોરદાર એક્ષચેન્જ ઓફર અને બેન્કિંગ ઓફર મળી રહી છે. જો તમે ફોન ખરીદવા માંગો છો તો એમેઝોન સેલમાં સ્માર્ટફોન પર જોરદાર ઓફર મળી રહી છે. ફોનની ખરીદી પર ડિસ્કાઉન્ટ, બેંક ઓફર, એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આવો જાણીએ તે ફોન વિશે જેને તમે સસ્તામાં ખરીદી શકો છો .

એપલ iPhone 14
આ ફોનની કીંમત આમ તો 58,999 રૂપિયા છે. જેની ખરીદી પર 44250 રૂપિયાની એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. જેથી ફોનની કીંમત 13,749 રહે છે. સાથે એક વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. આ ફોનમાં 6.1 ઇંચની સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે આપવામાં આવી છે. એડવાન્સ કેમેરા સેન્સર આપવામાં આવે છે.

iQOO 11 5G
આ ફોન એમેઝોન સેલમાં 44,499 રુપિયામાં મળે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલ મેન, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ કેમેરા આપવામાં આવે છે. 120W ફ્લેશચાર્જ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં 16MP કેમેરા મળે છે.

OnePlus 12R
આ ફોનની કીંમત 39,999 રૂપિયા છે. આ ફોનની ખરીદી પર 37,999 રૂપિયાની એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. સાથે 1000 રૂપિયાની બેંક ઓફર પણ આપવામાં આવે છે. OnePlus 12Rમાં 8 જીબી સ્ટોરેજ, 50MP સોની IMX890 કેમેરો આપવામાં આવે છે.

BJ ads 01

Vivo V30 5G
Vivo V30 5Gની કીંમત 46,950 રૂપિયા છે. આ ફોનની ખરીદી પર 2214 રૂપિયાની છૂટ મળી રહી છે. આ સાથે એક વર્ષની વોરંટી પણ આપવામાં આવી રહી છે. ફોનમાં ત્રીપલ રિયર કેમેરા આપવામાં આવી રહી છે.

સેમસંગ ગેલેક્સી S23 5G
આ ફોનની કીંમત 57750 રૂપિયા છે. તેની પર આકર્ષક ઓફર આપવામાં આવી રહીં છે. આમ તો આ ફોનને એક લાખ રૂપિયાની પ્રાઈઝ પોઇન્ટ પર રજૂ કરાયો હતો. પરંતુ એમેઝોન પર તેની ડિસ્કાઉન્ટ પ્રાઈઝ 57750 રૂપિયા છે. આ સાથે 44,250 રૂપિયાની એક્ષચેન્જ ઓફર પણ આપવામાં આવે છે. વધુમાં ICICI બેંક કાર્ડ પર 1000 બીજી છૂટ પણ આપવામાં આવી રહી છે. જેથી આ ફોનની કીંમત 15000 જેટલી રહી જાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો