close

છેલ્લા એક વર્ષમાં આટલા હજાર કંપનીઓ (Company) બંધ થઇ. જાણશો તો ચોંકી જશો…

company

છેલ્લા એક વર્ષમાં આટલા હજાર કંપનીઓ (company) બંધ થઇ. સંસદમાં આંકડો સામે આવ્યો. જાણશો તો ચોંકી જશો…

બિઝનેસ ડેસ્ક, ૧૦ માર્ચ: એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી ૨૦૨૧ એટલે કે ગત 11 મહિના દરમિયાન દેશભરમાં 10,113 કંપનીઓ (Company) બંધ થઇ ગઇ.

ADVT Dental Titanium

આ માહિતી રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપી હતી

સૌથી વધુ દિલ્હીમાં 2394 કંપનીઓ (Company) બંધ પડી.ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 1936, તમિલનાડુમાં 1322, મહારાષ્ટ્રમાં 1279 જ્યારે કે કર્ણાટકમાં 839 કંપનીઓ બંધ પડી.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…મોટા સમાચાર: કિરીટ પરમાર (Mayor Kirit parmar) બન્યા અમદાવાદ શહેરના નવા મેયર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *