Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Yahamogi Mataji Temple: દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ ₹13.02 કરોડ મંજૂર

Geratpur Railway Overbridge: ગેરતપુર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ

Women Empowerment: વિશ્વકર્મા પંચાલ સમાજનું ઐતિહાસિક મહિલા અધિવેશન

Surat Heavy Rain Alert: સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ

PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે

Monsoon Disaster Management Review Meeting: ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપન અંગે પોલીસની સમીક્ષા બેઠક

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

Heatwave Alert: રાજ્યમાં હીટવેવ એલર્ટ: આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા જાહેર

Kandla Port Connectivity: સરકારે કંડલા ખાતે મહત્વપૂર્ણ પોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટ મંજૂર કર્યા

Stamp Duty Relief Gujarat: વારસાઈ જમીન પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Saturday, September 05, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
LICs IPO broke many old records
બિઝનેસ

LIC Share Price: LICના શેર રેકોર્ડ નિચલા સ્તરે પહોંચ્ચો, રોકાણકારોને 2 કરોડ રૂપિયાનું નુકશાન

By Bijal Vyas September 29, 2022

LIC Share Price: મંગળવાર 27 સપ્ટેમ્બર 2022ના ટ્રેડિંગ સેશનમાં લિસ્ટિંગ પછી શેરના ભાવ તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો

બિઝનેસ ડેસ્ક, 29 સપ્ટેમ્બરઃ LIC Share Price: વર્ષ 2021માં શેર બજારના સૌથી ચર્ચિત અને સૌથી મોટા આઈપીઓ લાવનારી દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના શેરના ભાવમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવાર 27 સપ્ટેમ્બર 2022ના ટ્રેડિંગ સેશનમાં લિસ્ટિંગ પછી શેરના ભાવ તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. એલઆઈસીના શેર 628.20 રૂપિયાના લેવલ સુધી પહોંચી ગયો છે. જ્યારે કંપની 949 રૂપિયા પ્રતિ શેરના ભાવે આઈપીઓ લઈને આવી છે.

વિદેશી રોકાણકારોના વેચવાલીના કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના અસરના કારણે એલઆઈસીના શેર પણ અછૂતો નથી. જ્યારથી એલઆઈસીના શેરની સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થઈ, તેના પછીથી ક્યારેય પણ શેર તેના આઈપીઓ પ્રાઈસની ઉપર ટ્રેડ નથી થઈ શકયો. એલઆઈસીએ 949 રૂપિયા પ્રતિ શેરના ભાવે આઈપીઓ લઈને આવી હતી. હવે એલઆઈસીના શેર તેના ઈશ્યૂ પ્રાઈસથી 34 ટકા નીચે 628 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યો છે. એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરનારા રોકાણકારોને 321 રૂપિયા પ્રતિ શેરનું નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Fraud with Ravi kishan: ભાજપના આ સાંસદને વેપારીએ લગાવ્યો રુ 3-25 કરોડનો ચૂનો, હવે નોંધાવી ફરીયાદ- વાંચો વિગત

એલઆઈસીની માર્કેટ કેપિટલાઈઝેશન ઘટી 3.98 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે જે ઈશ્યૂ પ્રાઈસ પર એલઆઈસી આઈપીઓ લઈને આવી હતી, ત્યારે તેની માર્કેટ કેપ 6 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે એલઆઈસીના માર્કેટમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.માર્કેટ હોલ્ડરને કોઈ સહારો નથી

આપને જણાવી દઈએ કે LIC એ જ કંપની છે જેણે ઘણા પ્રસંગોએ માર્કેટને સપોર્ટ કરવા માટે કામ કર્યું છે. જ્યારે પણ બજારમાં મોટો ઘટાડો થાય છે, ત્યારે LIC ખરીદી કરીને બજારને રોકવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે શેરબજારમાં લિસ્ટેડ તમામ બ્લુચિપ કંપનીઓમાં LICનો હિસ્સો છે. પરંતુ LIC પોતે જ શેરબજારમાં લિસ્ટેડ હોવાથી તેના શેરમાં ઘટાડાને કોઈ ટેકો આપનાર નથી. સરકારે એલઆઈસીના શેરની મોંઘી પ્રાઈસિંગ દ્વારા હિસ્સો વેચીને આઈપીઓ દ્વારા 20,557 કરોડ રૂપિયા એકત્ર કર્યા પરંતુ રોકાણકારોને તેમના પોતાના હાલ પર છોડી દીધા અને હવે રોકાણકારોની મહેનતની કમાણી ડૂબી રહી છે.

આ પણ વાંચોઃ SBI Card announces festive season offers: SBI કાર્ડ દ્વારા ગ્રાહકો માટે તહેવારોની ઓફર શરૂ- 22-5 ટકા સુધીનું મળશે કેશબેક

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

bussinesindiaLIC Share Priceshare bazarStock market update

Post navigation

Fraud with Ravi kishan: ભાજપના આ સાંસદને વેપારીએ લગાવ્યો રુ 3-25 કરોડનો ચૂનો, હવે નોંધાવી ફરીયાદ- વાંચો વિગત
PM arrived at Surat Airport: PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, વડાપ્રધાનનું સુરત એરપોર્ટ પર થયુ સ્વાગત- જુઓ તસ્વીર

તાજા ખબર

  • Yahamogi Mataji Temple: દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ ₹13.02 કરોડ મંજૂર
  • Sola GMERS Hospital: સોલા GMERSમાં કાયમી તબીબી મંડળની રચના, કર્મચારીઓને મળશે મોટી રાહત
  • Ticket Checking Drive: રાજકોટ મંડળમાં સઘન ટિકિટ ચેકિંગ અભિયાન, 551 કેસમાં ₹5.29 લાખની આવક
  • Natural Farming: જમીનને બનાવો જીવંત, પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો
  • Swami ji ni vani part-54: અધર્મ સામેની મૂંઝવણ અને પ્રામાણિકતાનો માર્ગ
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.