PM modi at surat airport

PM arrived at Surat Airport: PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, વડાપ્રધાનનું સુરત એરપોર્ટ પર થયુ સ્વાગત- જુઓ તસ્વીર

PM arrived at Surat Airport: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, એરપોર્ટ પર પહોંચ્યા હતા

સુરત, 29 સપ્ટેમ્બરઃPM arrived at Surat Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૨૯ અને ૩૦મી સપ્ટે.ની બે દિવસીય ગુજરાત મુલાકાતનો પ્રારંભ સુરતથી કર્યો છે. વડાપ્રધાન આજે સુરત આવી પહોચ્યા, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, પોલીસ કમિશનર અજય તોમર, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની સહિત વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

df785248 ceee 41ef ae13 2047f7d8482a
17965875 55ac 4a17 a695 76291ea7d1ee
ea251639 fc73 4f11 974f 944efe7c1fbe

આ પણ વાંચોઃ LIC Share Price: LICના શેર રેકોર્ડ નિચલા સ્તરે પહોંચ્ચો, રોકાણકારોને 2 કરોડ રૂપિયાનું નુકશાન

આ પણ વાંચોઃ Fraud with Ravi kishan: ભાજપના આ સાંસદને વેપારીએ લગાવ્યો રુ 3-25 કરોડનો ચૂનો, હવે નોંધાવી ફરીયાદ- વાંચો વિગત

Gujarati banner 01