2 minor sisters rape and murder

2 minor sisters rape and murder: ઝાડ પર લટકતા બહેનોના મૃતદેહ મળ્યા, બળાત્કાર બાદ હત્યા કરીને લટકાવી દીધી- 6 આરોપીની ધરપકડ

2 minor sisters rape and murder: માતાએ કહ્યું- મારી સામે જ દીકરીઓને ઉઠાવીને લઈ ગયા હતા

લખીમપુર, 15 સપ્ટેમ્બરઃ2 minor sisters rape and murder: લખીમપુરમાં બુધવારે સગીર દીકરીઓની હત્યાના મામલામાં પોલીસે નવો ખુલાસો કર્યો છે. આ મામલે માતાના આરોપ હતા કે બાઇક પર આવેલ યુવકોએ બળજબરીથી દીકરીઓનું અપહરણ કર્યું હતું. આ પછી ખેતરમાં બળાત્કાર કર્યો અને પછી હત્યા કરીને લટકાવી દીધી હતી. લખીમપુર પોલીસે ગુરુવારે સવારે 9:15 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી.

એસપી સંજીવ સુમને કહ્યું કે નિગાસનની આ ઘટના મામલે અમે 6 લોકોની ધરપકડ કરી છે. જેમાં એક હિંદુ અને બાકીના યુવક મુસ્લિમ છે. ACPએ કહ્યું કે આ બળજબરીથી અપહરણનો મામલો નથી. દીકરીઓને લાલચ આપીને લઈ જવામાં આવી હતી અને છોકરીઓ પોતાની મરજીથી બાઇક પર બેઠી હતી.

આ પણ વાંચોઃ Former Home Minister Vipul Chaudhary arrested: દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

આ પણ વાંચોઃ Asad rauf passed away: પાકિસ્તાનના પૂર્વ ICC એલિટ અમ્પાયર અસદ રઉફનું 66 વર્ષે નિધન, પાકિસ્તાન ક્રિકેટજગત શોકમાં

Gujarati banner 01