Asad rauf passed away

Asad rauf passed away: પાકિસ્તાનના પૂર્વ ICC એલિટ અમ્પાયર અસદ રઉફનું 66 વર્ષે નિધન, પાકિસ્તાન ક્રિકેટજગત શોકમાં

Asad rauf passed away: અસદ રઉફે 2000 અને 2013 વચ્ચે 231 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું

સ્પોર્ટ્સ ડેસ્ક, 15 સપ્ટેમ્બરઃAsad rauf passed away: પાકિસ્તાનના પૂર્વ  ICC એલિટ અમ્પાયર અસદ રઉફ (Asad Rauf)નું 66 વર્ષની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન થઈ ગયું છે. આ ખબર સામે આવતા જ પાકિસ્તાન ક્રિકેટ શોકમાં ડુબ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં BCCIએ તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો કારણ કે, IPLની ડિસિપ્લિનરી એક્શન ટીમને જાણવા મળ્યું હતું કે, અસદ રઉફે બુકી પાસેથી મોંઘી ગિફ્ટ લીધી હતી અને IPLમાં ફિક્સિંગમાં સામેલ હતો. જોકે, તેણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ICC એલિટ અમ્પાયર અસદ રઉફ જેમણે 2000 અને 2013 વચ્ચે 231 આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચોઃ Robin Uthappa announces retirement: આ ભારતીય ક્રિકેટરે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો, ટ્વિટ કરી ફેન્સને આપી જાણકારી

આ પણ વાંચોઃ Attack on Hindu Temple in canada: કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારેબાજી અને તોડફોડ- જુઓ વાયરલ વીડિયો

Gujarati banner 01