Rape case

Misdemeanor with a married woman: અમદાવાદ શહેરના વટવામાં પરિણિતા સાથે પડોશી યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું

Misdemeanor with a married woman: અમદાવાદના વટવા માં રહેતી 25વર્ષની યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદ, 02 જૂનઃ Misdemeanor with a married woman: અમદાવાદ શહેરમાં વટવામાં રહેતી 25 વર્ષની મહિલાએ પડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે પડોશમાં રહેતા યુવક દ્વારા તેણી સાથે નવેમ્બર મહિનામાં બપોરે ચાર માળિયા મકાનમાં ચોથા માળે લઇ જઇને એક મકાનમાં મહિલા સાથે બળજબરી પૂર્વક શારિરીક સબંધ બાંધ્યો હતો.

આ વાત કોઇને કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી દ્વારા મહિલાને આવતા જતાં પીછો કરીને હેરાન પરેશાન કરીને શારિરીક સબંધની માંગણી કરવામાં આવતી હતી. જેથી આખરે કંટાળીને મહિલાએ સાત મહિના પછી આરોપી સામે ગુનો નોધાવ્યો હતો.આ ઘટનાને લઇને સ્થાનિકોમાં રોષ  જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ About film Samrat Prithviraj: રિલીઝ પહેલા અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને આંચકો લાગ્યો! જાણો કેમ….

આ કેસની વિગત એવી છે કે વટવામાં રહેતી 25 વર્ષની મહિલાએ પડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે પડોશમાં રહેતા યુવક દ્વારા તેણી સાથે નવેમ્બર મહિનામાં બપોરે ચાર માળિયા મકાનમાં ચોથા માળે લઇ જઇને એક મકાનમાં મહિલા સાથે બળજબરી પૂર્વક શારિરીક સબંધ બાંધ્યો હતો.

આ વાત કોઇને કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી દ્વારા મહિલાને આવતા જતાં પીછો કરીને હેરાન પરેશાન કરીને શારિરીક સબંધની માંગણી કરવામાં આવતી હતી. જેથી આખરે કંટાળીને મહિલાએ સાત મહિના પછી આરોપી સામે ગુનો નોધાવ્યો હતો.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ The young lady will marry her own: ભારતનો પહેલો બનાવ, વડોદરા શહેરની યુવતી પોતાનો સાથે જ લગ્ન કરશે

Gujarati banner 01