The young lady will marry her own

The young lady will marry her own: ભારતનો પહેલો બનાવ, વડોદરા શહેરની યુવતી પોતાનો સાથે જ લગ્ન કરશે

The young lady will marry her own: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાં સોલોગેમી એટલે કે તે પોતાની સાથે જ લગ્ન કરશે. સોલોગેમીનો આ ભારતનો પહેલો બનાવ વડોદરામાં બનવામાં જઈ રહ્યો છે

વડોદરા, 02 જૂન: The young lady will marry her own: અમદાવાદમાં જન્મેલી અને દમણમાં ઉછરેલી સમાબિંદુ આવનારી 11 જૂનના રોજ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાં સોલોગેમી એટલે કે તે પોતાની સાથે જ લગ્ન કરશે. સોલોગેમીનો આ ભારતનો પહેલો બનાવ વડોદરામાં બનવામાં જઈ રહ્યો છે.

જે વિશે માહિતી આપતા એમ.એસ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીમાંથી સોસિયોલોજીમાં બેચલરનો અભ્યાસ કરનાર સમાબિંદુએ જણાવ્યું હતું કે, મારા પિતા સાઉથ આફ્રિકામાં રહે છે અને મારી માતા અને બહેન અમદાવાદ રહે છે. મારા લગ્નની વિધિઓ 9 થી 11 જૂનના રોજ થશે. જેમાં 9 તારીખે મહેંદીની રસમ થશે અને 11 તારીખે લગ્ન થશે. લગ્નમાં 10 થી 15 મિત્રો આવશે. મારા પરિવારના સભ્યો ઓનલાઈન લગ્નમાં જોડાશે. હું લગ્નમાં ચણીયાચોલી અને જભ્ભો લેંઘો પણ પહેરીશ.

આ પણ વાંચોઃ Welcome to Hardik Patel in BJP: હાર્દિકે સી આર પાટીલના હાથે ખેસ પહેર્યો અને નીતિન પટેલે ટોપી પહેરાવી

અમદાવાદમાં જન્મેલી અને દમણમાં ઉછરેલી સમાબિંદુ આવનારી 11 જૂનના રોજ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાં સોલોગેમી એટલે કે તે પોતાની સાથે જ લગ્ન કરશે. સોલોગેમીનો આ ભારતનો પહેલો બનાવ વડોદરામાં બનવામાં જઈ રહ્યો છે. જે વિશે માહિતી આપતા એમ.એસ.યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીમાંથી સોસિયોલોજીમાં બેચલરનો અભ્યાસ કરનાર સમાબિંદુએ જણાવ્યું હતું કે, મારા પિતા સાઉથ આફ્રિકામાં રહે છે અને મારી માતા અને બહેન અમદાવાદ રહે છે.

મારા લગ્નની વિધિઓ 9 થી 11 જૂનના રોજ થશે. જેમાં 9 તારીખે મહેંદીની રસમ થશે અને 11 તારીખે લગ્ન થશે. લગ્નમાં 10 થી 15 મિત્રો આવશે. મારા પરિવારના સભ્યો ઓનલાઈન લગ્નમાં જોડાશે. હું લગ્નમાં ચણીયાચોલી અને જભ્ભો લેંઘો પણ પહેરીશ.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Hindu bank employee killed in Kashmir: કાશ્મીરમાં વધુ એક હિન્દુ કર્મચારીની હત્યા, આતંકવાદીઓએ બેંક મેનેજરની ગોળી મારી હત્યા કરી

Gujarati banner 01