Theft from an ATM

Theft from an ATM: જસદણમાં બરોડા બેંકના ATMમાંથી 17.33 લાખની ચોરી- વાંચો વિગત

Theft from an ATM: જસદણ પોલીસે ગુનો નોંધી CCTVના આધારે તપાસ હાથ ધરી

રાજકોટ, 19 સપ્ટેમ્બરઃ Theft from an ATM: રાજકોટના જસદણના ખાનપર રોડ નજીક બરોડા બેંકના ATMમાંથી 17.33 લાખની ચોરી થઈ છે. ચોરીની ઘટનાના CCTV સામે આવતા ચોર કોઈ જાણભેદુ હોય તેવી આશંકા સેવાઈ છે. જસદણ પોલીસે ગુનો નોંધી CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે ATMમાં કેશ નાખવા માટે કોન્ટ્રક્ટર સિક્યોર વેલ્યુ એજન્સીના કર્મીઓ આવ્યા હતા ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.અને બેન્કના ચીફ મેનેજરને રોકડ અંગે ફરિયાદ કરાઈ હતી.

આ પણ વાંચોઃ Waterfall pictures as per vastu: ઘરની આ દિશામાં લગાવો વોટરફોલની તરસ્વીર થશે આ ફાયદો

આ પણ વાંચોઃ Decision to donate organs: રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો