d498d3d1 a764 44ff a68c 68d8f6a66fe4

Woman bootlegger: મોડાસા હંગામી બસ સ્ટેન્ડ પરથી ૨૦,૪૦૦/ના વિદેશી દારૂ સાથે પરપ્રાંતિય મહિલા બુટલેગર ઝડપાઈ

Woman bootlegger: મોડાસા હંગામી બસ સ્ટેશન પરથી નશીલા પદાર્થ સાથે એક ઈસમ ઝડપાયો પોલીસે તપાસ હાથ ધરી

અહેવાલ: રાકેશ ઓડ

મોડાસા, 11 ઓગષ્ટ: Woman bootlegger: ગુજરાતમાં દારૂબંધી હોવા થી બુટલેગરો દ્વારા કોઈપણ પ્રકારે નિત નવી તરકીબો અજમાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની કોશિશ કરી રહ્યા છે બુટલેગરો દ્વારા હવે વિદેશી દારૂની સપ્લાય કરવા માટે મહિલાઓ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Schools reopening: આ તારીખ પછી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા નિર્ણય લેવામાં આવશે, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ…

પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા ના હંગામી બસ સ્ટેન્ડ પરથી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગરને મોડાસા ટાઉન પોલીસ દ્વારા ઝડપી લેવાઈ છે પોલીસની તપાસમાં મહિલા જોડેથી મોંઘીદાટ વિદેશી દારૂની ૧૧ બોટલ જેની કુલ કિંમત રૂપિયા ૨૦,૪૦૦/ સાથે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ના વાઘદરી ગામની ૩૭ વર્ષીય સવિતાબેન સતિષભાઈ કાઉવાજીભાઈ ડામોર ની અટકાયત કરી ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

Whatsapp Join Banner Guj