News Flash 05

Army Plane Crashed : જેસલમેરમાં સેનાનું ફાઇટર વિમાન થયુ ક્રેશ, જુઓ વીડિયો

Army Plane Crashed : પાયલોટે યોગ્ય સમયે પોતાની જાતને પ્લેનમાંથી બહાર કાઢ્યો

નવી દિલ્હી, 12 માર્ચઃ Army Plane Crashed : રાજસ્થાનના જેસલમેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સેનાનું એક ફાઇટર વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત જેસલમેરના જવાહર નગરમાં થયો હતો. જો કે આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યો હતો. પાયલોટે યોગ્ય સમયે પોતાની જાતને પ્લેનમાંથી બહાર કાઢ્યો હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો