News Flash 884x496 1

CBSE 10th Result: આજે CBSE ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થયુ, 94.75% છોકરીઓ થઈ પાસ

whatsapp banner

અમદાવાદ, 14 મેઃ CBSE 10th Result: CBSE ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આજે જાહેર થઈ ગયુ છે જે CBSE બોર્ડની વેબસાઇટ cbse.gov.in પર મુકવામાં આવ્યુ છે. આ વર્ષે ધોરણ 10માં કુલ 93.6 % વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. જે પૈકી આ વર્ષે પણ 94.75% ટકા પરિણામ સાથે સૌથી વધુ છોકરીઓ પાસ થઈ છે.

આ પણ વાંચો:- Vastu Tips: આ દિશામાં માટલુ મુકવાથી થઇ જશો માલામાલ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?

જ્યારે 92.71% છોકરાઓ પાસ થયા છે. આ વર્ષે પણ છોકરાઓ કરતા છોકરીઓનુ પરિણામ સારુ રહ્યુ છે. ગત વર્ષે 92.27 % છોકરાઓ અને 94.25% દીકરીઓ પાસ થઇ હતી. આ વર્ષે CBSE ધોરણ 10માં 91.30 ટકા ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ પાસ થયા છે.

buyer ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો